નડીઆદ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
નડીઆદ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા સંતરામ મંદિર માટે જાણીતું છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ને બુધવારના દિવસે ગુજરાતના નાણામંત્રીએ વિધાન સભાગૃહમાં નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન)નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.[2][3]
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
નડીઆદ | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 72°52′12″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | ખેડા જિલ્લો | ||||||
વસ્તી | ૨,૨૫,૦૭૧[1] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૯૪૨ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 35 metres (115 ft) | ||||||
કોડ
|
બંધ કરો