From Wikipedia, the free encyclopedia
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક (પીવીએસએમ) ભારતનો એક લશ્કરી પુરસ્કાર છે. તેની રચના ૧૯૬૦માં કરવામાં આવી હતી[2] અને પછીથી આજ સુધી તે અસાધારણ રીતે શાંતિના સમયમાં સેવા માટે એનાયત કરવામાં આવે છે.
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક | |
---|---|
Awarded by ભારત સરકાર | |
Country | ભારત |
Type | લશ્કરી પુરસ્કાર |
Awarded for | શાંતિના સમયમાં અસાધારણ સેવા માટે |
Ribbon | |
Precedence | |
Next (higher) | સર્વોત્તમ યુદ્ધ સેવા ચંદ્રક[1] |
Next (lower) | મહાવીર ચક્ર[1] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.