![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Badrinath_Temple-_Uttarakhand.jpg/640px-Badrinath_Temple-_Uttarakhand.jpg&w=640&q=50)
બદ્રીનાથ
બદ્રનાથ ભારત નુ એક પવિત્ર તીર્થ ધામ ચારધામ યાત્રમાંનું એક ધામ / From Wikipedia, the free encyclopedia
બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો ભારતના ચારધામ અને ઉત્તરાંચલના ચારધામ એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ૯મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી. બદ્રીનાથ ઋષિકેશથી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
Quick Facts બદ્રીનાથ, દેશ ...
બદ્રીનાથ | |
---|---|
નગર | |
![]() બદ્રીનાથ મંદિર | |
અક્ષાંશ-રેખાંશ: 30.744°N 79.493°E / 30.744; 79.493 | |
દેશ | ![]() |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ચમોલી |
વિસ્તાર | |
• કુલ | ૩ km2 (૧ sq mi) |
ઊંચાઇ | ૩,૩૦૦ m (૧૦૮૦૦ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨,૪૩૮ |
• ગીચતા | ૮૧૦/km2 (૨૧૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી[2] |
• અન્ય અધિકૃત | સંસ્કૃત[3][4] |
• સ્થાનિક | રોંગપો, ગઢવાલી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૨૪૬૪૨૨[5] |
વાહન નોંધણી | UK 11 |
વેબસાઇટ | badrinath-kedarnath |
બંધ કરો
ચાર ધામના સ્થાન