મધુપ્રમેહ
From Wikipedia, the free encyclopedia
મધુપ્રમેહ (અંગ્રેજી: ડાયાબિટીસ) એ પર્યાવરણ કે વંશાનુગત કારણોનાં મેળથી, ચયાપચયની ક્રિયાની ખામીને કારણે ઉત્પન થતો રોગ છે. જેનાં પરીણામ સ્વરૂપે રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. જે ઘટનાને શાસ્ત્રીયભાષામાં "હાઇપરગ્લાસેમિયા" (hyperglycemia)[1] કહે છે.