મુકેશ
ભારતીય ગાયક / From Wikipedia, the free encyclopedia
મુકેશ (૨૨ જુલાઈ ૧૯૨૩ - ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે.[1][2][3] તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં રજનીગંધા (૧૯૭૩) ફિલ્મનું કઈ બાર યું હી દેખા હૈ.. ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા.[4]
Quick Facts મુકેશ, જન્મની વિગત ...
મુકેશ | |
---|---|
![]() | |
જન્મની વિગત | મુકેશ ચંદ માથુર ૨૨ જુલાઈ ૧૯૨૩ દિલ્હી,ભારત |
મૃત્યુ | ૨૭ ઓગષ્ટ ૧૯૭૬ ડેટ્રોઇટ, મિશિગન, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | વોઇસ ઓફ ધ મિલેનિયમ, ટ્રેજેડી કિંગ |
વ્યવસાય | પાર્શ્વ ગાયક |
સક્રિય વર્ષો | ૧૯૪૦–૧૯૭૬ |
જીવનસાથી | સરલાદેવી રાયચંદ (લ. 1946) |
સંતાનો | ૫ |
સંબંધીઓ | નીતિન મુકેશ (પુત્ર), નીલ નીતિન મુકેશ (પૌત્ર) |
પુરસ્કારો |
|
હસ્તાક્ષર | |
![]() |
બંધ કરો