સાસાન રાજકુળ
From Wikipedia, the free encyclopedia
સાસાન રાજકુળ એ સાસાની સામ્રાજ્યનું સ્થાપક કુળ હતું, આ વંશે સામ્રાજ્ય પર સન્ ૨૨૪ થી ૬૫૧ સુધી શાસન કર્યું હતું. આ વંશની શરૂઆત અર્દાશીર પ્રથમે કરી હતી, જેમણે પોતાના દાદા સસાનના સન્માનમાં વંશ અને અધિરાજ્યને સાસાન નામ આપ્યું હતું.
Quick Facts સાસાન રાજકુળ, દેશ ...
સાસાન રાજકુળ | |
---|---|
સિમુર્ગ઼ કુળચિહ્ન | |
દેશ | સાસાની સામ્રાજ્ય |
વંશીયતા | ફારસી[1] |
સ્થાપના | ૨૨૪ |
સ્થાપક | અર્દાશીર પ્રથમ |
અંતિમ શાસક | યઝદેગર્દ તૃતિય |
ઉપાધિઓ |
|
ધર્મ | પારસી |
નિક્ષેપ | ૬૫૧ |
શાખાઓ | દાબુયિદ વંશ |
બંધ કરો