સેન્ટ જેમ્સ પાર્ક
From Wikipedia, the free encyclopedia
સેન્ટ જેમ્સ પાર્ક, ઇંગ્લેન્ડનાં ન્યૂકેસલ અપોન ટાઇન સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ ન્યૂકેસલ યુનાઇટેડનું ઘરેલુ મેદાન છે, જે ૫૨,૪૦૫ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[3]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts પૂર્ણ નામ, સ્થાન ...
પૂર્ણ નામ | સેન્ટ જેમ્સ પાર્ક |
---|---|
સ્થાન | ન્યૂકેસલ અપોન ટાઇન ઇંગ્લેન્ડ |
અક્ષાંશ-રેખાંશ | 54°58′32″N 1°37′18″W |
માલિક | ન્યૂકેસલ યુનાઇટેડ |
બેઠક ક્ષમતા | ૫૨,૪૦૫[1] |
મેદાન માપ | ૧૧૫ × ૭૪.૪ યાર્ડ (૧૦૫ × ૬૮ મીટર) |
સપાટી વિસ્તાર | ઘાસ |
શરૂઆત | ૧૮૯૨[2] |
ભાડુઆતો | |
ન્યૂકેસલ યુનાઇટેડ |
બંધ કરો