ચોટીલા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ચોટીલા | |
— નગર — | |
શ્રી ચામુંડા મંદિર, ચોટીલા ડુંગર | |
અક્ષાંશ-રેખાંશ | 22°25′30″N 71°11′17″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | ચોટીલા |
વસ્તી | ૨૧,૩૪૯ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 358 metres (1,175 ft) |
બંધ કરો