ગોદાવરી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ગોદાવરી દક્ષિણ ભારતની એક પ્રમુખ નદી છે. આ નદીનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગિરિ પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઇ આશરે ૧૪૬૫ કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજિરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થઇ રાજહમુન્દ્રી શહેરની નજીક બંગાળના અખાતમાં મળી જાય છે.[3]
Quick Facts ગોદાવરી, સ્થાન ...
ગોદાવરી | |
---|---|
ડુમ્મુગુડેમ સિંચાઇ યોજના, ભદ્રદરી કોથાગુડેમ જિલ્લો | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્યો | મહારાષ્ટ્ર, ઑડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ |
વિસ્તાર | પશ્ચિમ અને દક્ષિણ ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | બ્રહ્મગિરિ પર્વત, ત્રંબકેશ્વર, નાસિક, મહારાષ્ટ્ર |
⁃ અક્ષાંસ-રેખાંશ | 19°55′48″N 73°31′39″E |
⁃ ઊંચાઇ | 920 m (3,020 ft) |
નદીનું મુખ | બંગાળનો અખાત |
• સ્થાન | અંતરવેદી, પૂર્વ ગોદાવરી, આંધ્ર પ્રદેશ |
• અક્ષાંશ-રેખાંશ | 17°0′N 81°48′E[1] |
• ઊંચાઈ | 0 m (0 ft) |
લંબાઇ | 1,465 km (910 mi) |
વિસ્તાર | 312,812 km2 (120,777 sq mi) |
સ્રાવ | |
⁃ સરેરાશ | 3,505 m3/s (123,800 cu ft/s) |
સ્રાવ | |
⁃ સ્થાન | પોલાવરમ (૧૯૦૧–૧૯૭૯)[2] |
⁃ સરેરાશ | 3,061.18 m3/s (108,105 cu ft/s) |
⁃ ન્યૂનતમ | 7 m3/s (250 cu ft/s) |
⁃ મહત્તમ | 34,606 m3/s (1,222,100 cu ft/s) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | બાણગંગા, કડવા, શિવના, પુર્ણા, કદમ, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, તાલિપેરુ, સબરી, ધરના |
• જમણે | નસરડી, પ્રવરા, સિંદફાના, મંજિકા, મનૈર, કિન્નરસની |
બંધ કરો