![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/57/India-locator-map-blank.svg/langgu-640px-India-locator-map-blank.svg.png&w=640&q=50)
અંબાલા
From Wikipedia, the free encyclopedia
અંબાલા ભારત દેશમાં હરિયાણા અંબાલા જિલ્લામાં આવેલું મુખ્ય શહેર અને જિલ્લા મથક છે.[1]આ શહેર ભારતની રાજધાની દિલ્હીથી ૨૦૦ કિ.મી. દૂર આવેલું છે. આ શહેર હરિયાણા અને પંજાબ રાજ્યની સીમાને જોડે છે. પર્યટકો માટે પણ આ શહેર આકર્ષણનું કેન્દ્ર છે.
Quick Facts
અંબાલા | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 30°23′N 76°47′E |
દેશ | ![]() |
રાજ્ય | હરિયાણા |
જિલ્લો | અંબાલા |
વસ્તી | ૪,૦૬,૭૮૪ (૨૦૧૧) |
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો