અવતરણ ચિહ્ન
વિરામ ચિહ્ન / From Wikipedia, the free encyclopedia
કોઈના બોલેલા જ શબ્દો અથવા કોઈ લેખકનું લખાણ જેમનું તેમજ આપણે લખીએ ત્યારે અવતરણ ચિહ્ન મુકાય છે.[1] જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, “આ સ્થળ તમને કોણે બતાવ્યું?”
- ‘મને કોઈએ બતાવ્યું નથી; મેં જોયું ને મને ગમ્યું.’
Quick Facts “ ” ‘ ’, અવતરણ ચિહ્ન ...
“ ” ‘ ’ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અવતરણ ચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
બંધ કરો
ઘણી વખત આ ચિહ્ન મૂક્યા સિવાય માત્ર અલ્પ વિરામ મૂકીને જ કોઈના બોલેલા શબ્દો લખવામાં આવે છે. જેમકે,
- અચાનક પેલો માણસ બોલ્યો, આ સ્થળ તમને કોણે બતાવ્યું?