પૂર્ણ વિરામ
From Wikipedia, the free encyclopedia
૧. વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ આવે છે, કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. જેમકે,[1]
- પ્રકૃતિ અને માનવકૃતિનું અહીં સુંદર મિશ્રણ હતું. અનેક પર્વતોની હારમાળા પથરાયેલી હતી જ.
Quick Facts ., પૂર્ણ વિરામ ...
. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પૂર્ણ વિરામ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
બંધ કરો
૨. સંક્ષિપ્ત વચનો બતાવનાર અક્ષરો પછી પૂર્ણવિરામ આવે છે. જેમકે,
- સ્વ. (સ્વર્ગસ્થ), તા. (તારીખ), શ્રી. (શ્રીયુત)
૩. નિયમોની સંખ્યા બતાવનાર આંકડાઓ કે અક્ષરો પછી તેમને બીજા શબ્દોથી જુદા પાડવા માટે પૂર્ણવિરામ મુકવામાં આવે છે. જેમકે,
- ૧. નામ ૨. સર્વનામ કે અ. નામ બ. સર્વનામ વગેરે