તેલંગાણા /θɛlənˈɡɑːnə/ (listen) દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.
તેલંગાણા తెల౦గాణ تلنگانہ | |
---|---|
ભારતનું રાજ્ય | |
ભારતમાં તેલંગાણાનું સ્થાન | |
દેશ | India |
વિસ્તાર | દક્ષિણ ભારત |
રચના | ૨ જૂન, ૨૦૧૪ |
રાજધાની અને મોટું શહેર | હૈદરાબાદ |
જિલ્લાઓ | ૧૦ |
સરકાર | |
• રાજ્યપાલ | ઈ.એસ.એલ.નરસિંહન |
• મુખ્યમંત્રી | કે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એસ.) |
• ધારાસભા | દ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો) |
• લોકસભાની બેઠકો | ૧૭ |
• ઉચ્ચ ન્યાયાલય | હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય |
વિસ્તાર | |
• કુલ | ૧,૧૪,૮૪૦ km2 (૪૪૩૪૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૧૨મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩,૫૨,૮૬,૭૫૭ |
• ક્રમ | ૧૨મો |
સમય વિસ્તાર | UTC+05:30 (ભારતીય માનક સમય) |
ISO 3166 ક્રમ | IN-xx (not assigned) |
વાહન નોંધણી | TG [1][2] |
સાક્ષરતા | ૬૬.૪૬% |
અધિકૃત ભાષા | તેલુગુ ઉર્દૂ |
વેબસાઇટ | telangana.gov.in |
ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[3] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[4] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[5] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.[6][7]
નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[8]
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.