ભારતીય રૂપિયા ચિહ્ન
ભારતીય રૂપિયાનું ચિહ્ન / From Wikipedia, the free encyclopedia
ભારતીય રૂપિયા ચિહ્ન (₹) એ ભારતના રૂપિયા માટે વપરાતું સત્તાવાર ચિહ્ન છે.
Quick Facts ભારતીય રૂપિયા ચિહ્ન, વિરામચિહ્નો ...
ભારતીય રૂપિયા ચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
બંધ કરો
આ ચિહ્ન ભારતમાં એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલ છે. ૧૫ જુલાઇ, ૨૦૧૦ ના રોજ ભારત સરકાર દ્વારા આ ચિહ્ન ભારતીય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.[1] આ ચિહ્ન દેવનાગરી - "र" અને લેટીન "R" નાં મિશ્રણથી બનાવવામાં આવેલ છે. ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજથી ભારતીય રૂપિયાનું આ ચિહ્ન યુનિકોડ અક્ષર સમૂહમાં U+20B9 સ્થાન ધરાવે છે.[2]
આ પહેલા ભારતીય રૂપિયા માટે Rs અથવા Re અથવા ભારતીય ભાષામાં રૂ. જેવા ચિહ્નો વપરાતા હતા.